કદી પણ ભૂલીશ નહિ

મારા વહાલા બાળક,
મારો પ્રેમ નિરંતર તારી સાથે છે.
મારી મદદ હંમેશ તારી સાથે છે.
મારી શક્તિ સદૈવ તારી સાથે છે.

હું તને તમામ મુશ્કેલીઓની આરપાર પ્રકાશ, શાંતિ અને આનંદ તરફ દોરી જઈશ. આ તું કદી પણ ભૂલતી નહિ.

સંદર્ભ : શ્વેત ગુલાબ

You may also like...