પરમ પ્રભુને સાચી અને હાર્દિક આસ્થાથી બોલાવવા જોઈએ

પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા દ્વારા તારી ચેતનામાં સરકી જઈ ધાંધલ કરશે. એટલે તારે પરમ પ્રભુને સાચી અને હાર્દિક આસ્થાથી બોલાવવા જોઈએ. મદદ અને કૃપા નિરંતર તારી સાથે જ છે. પણ તારે તેમના તરફ ખુલ્લા થવું જ જોઈએ.

૧ જૂન ૧૯૫૫

સંદર્ભ : શ્વેત ગુલાબ

If you call or aspire with fear that you will not be heard and with doubts about the Divine’s answer then the adverse forces that are always on the watch, slip into your consciousness through the fear and the doubts and do their mischief. So, you must call with a true and sincere faith.

Jun 1, 1955 ( White Roses)

You may also like...