મારો પ્રેમ તને કદી પણ તજી દેતો નથી by dilip · October 9, 2018 મને ખૂબ અફસોસ છે કે તારે વારંવાર ઘણું સહેવું પડે છે. હું ઈચ્છું છું કે તને સુખ અને સ્વાસ્થ્ય મળે અને મારો પ્રેમ તને કદી પણ તજી દેતો નથી. ૧૧ ડિસેમ્બર ૧૯૫૫ શ્વેત ગુલાબ Post Views: 2,175