શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે
શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે.
સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે અને શ્વેત સૂચવે છે પ્રભુની ચેતનાનો પૃથ્વી પરનો આવિર્ભાવ.
સતત થતા હુમલાઓ સામે ચલાયમાન થતી નહીં. તારી લડતમાં મારી શક્તિ તારી સાથે જ છે.
૨૭ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ