જીવનનું સાચું ધ્યેય, પ્રભુની હાજરીને પોતાની અંદર ઊંડે ઊંડે પણ શોધવી અને તેને સમર્પણ કરવું જેથી કરીને તે જીવનને, સર્વ લાગણીઓની અને શરીરની બધી જ ક્રિયાઓનો દોર હાથમાં લે. આ વસ્તુ અસ્તિત્વને સાચું અને પ્રકાશિત લક્ષ્ય આપે છે.
The true aim of life is to find the Divine’s Presence deep inside oneself and to surrender to it so that it takes the lead of the life, all the feelings and all the actions of the body. This gives a true and luminous aim to existence.
સંદર્ભ : શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…