દરરોજની એક પ્રાર્થના લખવી

મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે.

મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની એક પ્રાર્થના લખવી જ જેમાં તારે તારી અભીપ્સા અથવા તારી આભાર વૃત્તિ અથવા તારી આરાધના, જે પણ પ્રગતિ કરવાની હોય તેે બધું જ વ્યક્ત કરવાનું. તેમાં લંબાણપૂર્વક લખવાની જરૂર નથી. ફક્ત થોડી જ લીટીઓ, અને આ તને  પોતાને સમજવામાં મદદરૂપ થશે. તું એવી રીતે લખજે કે જાણે તું તેમની અને મારી સાથે પ્રત્યક્ષ વાત કરતી હોય અને આ રીતે તું તેમની તથા મારી સાથે પ્રગાઢ પરિચયનું નિર્માણ કરશે. બીજી રોજનીશીમાં તેેંં જે રીતે કહ્યું તે રીતે લખજે .

૧૯ ડિસેમ્બર ૧૯૫૫

શ્વેત ગુલાબ

શ્રી માતાજી

Recent Posts

Novibet: guia completo para iniciantes em apostas esportivas e cassino

Se você é um iniciante no mundo das apostas esportivas e dos cassinos online, o…

1 day ago

IviBet promocje: jak zdobyć więcej darmowych spinów i nagród

W dzisiejszym dynamicznym świecie gier hazardowych online, kasyna internetowe oferują szeroką gamę promocji, które przyciągają…

1 day ago

Maximisez vos gains : les bonus des Nouveaux casinos en ligne en 2026

En 2026, le paysage des casinos en ligne évolue rapidement, offrant aux joueurs des opportunités…

1 day ago

Kasyna z szybką wypłatą: co musisz wiedzieć o wspieranych walutach

Wybór odpowiedniego kasyna online może być kluczowy dla doświadczenia gracza, zwłaszcza w kontekście szybkości wypłat…

1 day ago

Online casino bez ověření Bank ID v roce 2026: nové bonusy hry pro

Online kasina se neustále vyvíjejí, a to včetně způsobů, jakými mohou hráči vstupovat do herního…

1 day ago

Jumbospin Casino Norway: Slik maksimerer du din velkomstbonus i 2026

Å navigere i verden av nettcasino kan virke overveldende, spesielt for nybegynnere. Jumbospin Casino i…

2 days ago