એ માટે માફ કરવા જેવું કંઈ જ નથી. તું પ્રથમ બલી બની છે.
મેં તને ક્યારનું કહેલું જ છે કે આ પ્રતિકૂળ બળો તને સંતાપે છે અને તને ઈજા કરવા માંગે છે અને બધી જ શાંતિ અને પ્રસન્નતા તારી પાસેથી છીનવી લેવા માંગે છે.
તને બળોએ તને છોડીને ખૂબ દૂર ચાલ્યા જવું જોઈએ જેથી તુંં સ્વસ્થ અને સુખી થઈ શકે.
તે ગાળા દરમિયાન તું મદદ માટે મને પોકારવાનું ચાલુજ રાખ અને જરૂર એક દિવસ આપણે આ ત્રાસદાયક દુશ્મનને નસાડવામાં સફળ થઈશું.
૧૬ નવેમ્બર ૧૯૫૫
મે બલી શબ્દ બલિદાનના અર્થમાં નહીં પણ કોઈપણ પરિબળના ભોગ બનવું એ અર્થમાં વાપર્યો હતો જેમકે “આ વ્યક્તિ અમુક પ્રકારની માંદગીની ભોગ બની છે.”
આ હુમલાઓ તારા ઉપર માંદગીની જેમ તૂટી પડે છે તું એનો શિકાર બની જાય છે.
૧૬ નવેમ્બર ૧૯૫૫
શ્વેત ગુુુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…