મારી એક દ્રષ્ટિ પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે
એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે.
તું ઇચ્છે છે એટલો સમય હું તને કદાચ ના પણ આપી શકું પણ તારા તરફથી તારે મને મળવા માટે જતી ના કરવી જોઈએ. એક બોલ, એક સંપર્ક, એક દ્રષ્ટિ તારી પરિસ્થિતિને નિર્વિઘ્ન કરવામાં તને પ્રતિકૂળ બળો સામે રક્ષણ કરવામાં અગમ્ય રીતે અતિ ઉપયોગી થઈ શકે છે. આ બધું તે શત્ર્રુ્ઓ જણે છે અને એટલે જ તને મારાથી દુર રાખવા કોશિશ કરે છે. તેઓને તુું ના સાંભળતી.
૨૨ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ