દરેક કડીના છેડે રાગનો સંકેત કરાયો છે: દા.ત. ૧. કલ્યાણ ૨. કેદાર ૩. ભૂપાલી અને ૪. બિહાગ
નાથ તને હું પ્રથમ દર્શને પામી ગઈ અનંતર.
મારા સ્વામી! જીવનનાં સર્વસ્વ ! હ્રદયના ઈશ્વર !
મારા પ્રભુ ઓ! તું મારું આ સ્વીકાર કરજે અર્પણ ,
સ્વીકારજે મુજ અર્પણ. (કલ્યાણ)
प्राणस्य प्राण: मनसो मनस्त्वं |
त्वमेव सत्यं त्वं ऋतं बृहत् त्वं |
त्वं ही मम ईश: श्री अरविन्द: श्री अरविन्द: |
ॐ तत् सत् ज्योतिरर्विन्द: |
ॐ सत्यं ज्ञानं जयोतिरर्विन्द: | (केदार)
મારા પ્રભુ ઓ ! તું મારૂં આ સ્વીકાર કરજે અર્પણ ,
સ્વીકારજે મુજ અર્પણ. (કલ્યાણ)
તારા સમસ્ત આ વિચાર મારાં, સકળ ભાવના ચિંતન ,
મારા ઉર આવેગ , હૃદય સંકલ્પ , સકળ સંવેદન ,
મુજ અંતરના સ્પંદન . (કલ્યાણ)
તારાં છે મુજ કારમાં અહર્નિશ , કૃતિ મારી સૌ ક્ષણક્ષણ ,
તારું છે અણુ અણુ આ તનનું , મુજ શોણિતના કણકણ ,
શોણિતના સૌ કણકણ . (ભૂપાલી)
સર્વવિધે નિરપેક્ષપણે હું તારી સદા છું , હે પ્રિયતમ !
અશેષ રૂપે અનન્યભાવે તારી રહીશ હું , હે અનુપમ !
સદાય તારી હું અનુપમ. (કેદાર)
તું જે ઈચ્છે તે જ બનીશ હું , તું જ મુજ અવલંબન ,
સદાય તારી આજ્ઞાનું , હે નાથ ! કરીશ હું પાલન,
સદા કરીશ હું પાલન, (બિહાગ)
સુખદુ:ખ સૌ જે , હર્ષ શોક પ્રભુ! જીવન મૃત્યુ તું આપીશ ,
વરદાનો સમજીને તારાં મુજ શિર પર હું ધારીશ,
સદાય શિર પર હું ધારીશ. (ભૂપાલી)
તું આપીશ તે મારાં હિતની દિવ્ય દેણગી બનશે ,
તે સદૈવ આનંદ અનર્ગળ મધુધારા રેલવશે ,
પરમની મધુધારા રેલવશે. (કલ્યાણ)
ॐ तत् सत् ज्योतिररविन्द: |
ॐ सत्यं ज्ञानं ज्योतिररविन्द: |
In the vibrant world of online casinos, live gaming has carved out a niche of…
Als je op zoek bent naar een opwindende manier om je vrijetijd uren door te…
For UK players looking to maximize their gaming experience, understanding the intricacies of slot machines…
The world of casinos is vibrant and exciting, offering players a variety of games that…
In recent years, the online casino landscape has evolved dramatically, with platforms offering an increasing…
Kasino a sázková kancelář jsou dnes v České republice velmi populární. Tento článek se zaměří…