ખરેખર, મારા બાળક, મારો આશય તને તજી દેવાનો નથી, જેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? તેઓ ખૂબ ઉપદ્રવી છે અને બધા ઉપર પોતાનું ઝેર ફેંકે છે.
એક વાત તું સમજી જ લે અને કદી પણ ભૂલી ના જતી. જે બધું સાચું અને પ્રમાણિત હશે તે જ રહેશે. ફક્ત જે અસત્ય અને અપ્રમાણિક છે તે જ અદ્રશ્ય થઈ જશે.
એટલે મારા માટેની તારી જરૂરિયાત જેટલા પ્રમાણમાં પ્રમાણિક અને સાચી હશે તે ફળીભૂત થશે જ.
5 ઓક્ટોબર, ૧૯૫૫
શ્વેત ગુલાબ
One thing you ‘ must know and never forget – it is: all that is true and sincere will always be kept – Only what is false and insincere will disappear.
October 5, 1955
White Roses
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…