શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે

શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે.

સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે અને શ્વેત સૂચવે છે પ્રભુની ચેતનાનો પૃથ્વી પરનો આવિર્ભાવ.

સતત થતા હુમલાઓ સામે ચલાયમાન થતી નહીં. તારી લડતમાં મારી શક્તિ તારી સાથે જ છે.

૨૭ ડિસેમ્બર ૧૯૫૫ 

શ્વેત ગુલાબ

શ્રી માતાજી

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago