હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી

હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી. ફક્ત જો મને કોઈ પૂછે કે મારો સંકલ્પ  શો છે જેથી તે તેનો અમલ કરે તો જ હું ચોખ્ખું કહું કે મારો શો સંકલ્પ છે. પણ જોપછીથી આજે વ્યક્તિ તે સંકલ્પ પ્રમાણે વર્તવા પોતાની પ્રતિકૂળતા અને નારાજગી બતાવે તો હું કદી પણ આગ્રહ કે જબરદસ્તી કરતી નથી. હું તો પ્રત્યેકને પોતાને જે ઉત્તમ લાગે તે કરવા બંધનરહિત રાખું છું.

૨૧ જાન્યુઆરી ૧૯૫૬

શ્વેત ગુલાબ

શ્રી માતાજી

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago