1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત

જીવન એક ખોજ-યાત્રા છે-

  • આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે –  તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની.

જીવન એક સંઘર્ષ-યાત્રા છે –

  • આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ અને આજુબાજુની બાહ્ય-શક્તિઓ સાથે આપણી સંકલ્પ-શક્તિની સતત સંઘર્ષ યાત્રા છે –તે માટે જરૂરી છે, ક્ષત્રિયનાં બળ-સામર્થ્ય અને આત્મ-સંયમની શક્તિની.

જીવન એક કૌશલ-શાળા છે –

  • જીવનમાં જરૂરી વસ્તુઓનું ઉપાર્જન અને ઉત્પાદન કરવું અને જીવન-પર્યાવરણ સાથે અનુકૂળશીલતા બનાવી રાખવી એ એક કૌશલ્ય છે- તે માટે જરૂરી છે વૈશ્યની કૌશલ્ય-શક્તિની.

જીવન એક યજ્ઞ-શાળા છે –

  • જીવનમાં જે ગતિશીલતા છે – એક આગેકૂચ છે તેનું ચાલક બળ છે શ્રમ અને સેવા શક્તિ – તે માટે જરૂરી છે શૂદ્રની પૂર્ણ આત્મ-સમર્પણની શક્તિ.

વ્યક્તિ પોતાની મનુષ્યત્વ પ્રતિની જન્મોજન્મની યાત્રા આ ચારેય શક્તિઓના વિકાસ સાધતા કઈ રીતે સિદ્ધ કરી શકે?

  • મનુષ્યનું મનુષ્યત્વ ત્યારે જ પૂર્ણ રીતે નિખરે જ્યારે તે પોતાની જાતને વિશાળ બનાવી આ ચારેય શક્તિઓને પોતાની અંદર ધારણ કરી શકે અને પોતાની પ્રકૃતિને ચતુર્વિધ આત્માની સર્વતોમુખી પૂર્ણતા અને વિરાટ શક્તિ સામર્થ્ય પ્રતિ અધિકાધિક પોતાની જાત ખુલ્લી કરે.
  • જો કે ચારોમાંથી એક શક્તિ અન્યોનું નેતૃત્વ કરી શક્તિ હોય છે. શરૂમાં મનુષ્યની અંદર આ ચારેય શક્તિઓ અનગઢ પણે – અવ્યવસ્થિત રૂપે કાર્ય કરતી હોય છે, પરંતુ ઉત્તરોત્તર જન્મોમાં એક કે બીજી શક્તિઓનો વિકાસ સાધતા સાધતા પરસ્પર શક્તિઓના સહારે તે સમગ્ર વિકાસ તરફ વધતો હોય છે.
શ્રી અરવિંદ

Recent Posts

Top 10 Online Casino Nederland: veilige en snelle uitbetalingen met iDEAL

Online casino's hebben de afgelopen jaren een enorme populariteit verworven, vooral in Nederland. Met een…

10 hours ago

Experience seamless gambling with the Aviator Game India mobile application in 2026

As the gambling landscape continues to evolve in 2026, players in India are increasingly turning…

1 day ago

Online Pokies NZ 2026: Discover the mobile app for seamless gaming on the go

The online gaming landscape in New Zealand is evolving rapidly, particularly in the realm of…

1 day ago

Safe and secure payments at Fair Go Casino: What Aussie players need to know

For Australian players looking to engage in online casino gaming, the importance of safe and…

1 day ago

What to know about Best Online Casino Australia 2026: Secure access and real-money

As the online gaming landscape continues to evolve in Australia, players are seeking out the…

1 day ago

Casinos sin DNI en España: cómo elegir el mejor sitio para jugar y retirar

Los casinos en línea han ganado popularidad en España, y muchos jugadores buscan opciones que…

1 day ago