ભગવદગીતા પણ જેનું પ્રતિપાદન કરે છે તે પ્રાચીન ભારતની સામાજિક સંસ્કૃતિની ‘ ચાતુર્વર્ણ્ય’ વ્યવસ્થાનો વિષય શ્રીઅરવિંદ ‘ગીતા નિબંધો’ ના પ્રકરણ-20 “ સ્વભાવ અને સ્વધર્મ’ માં હાથ લે છે. શ્રીઅરવિંદ આ પ્રકરણમાં કઈ રીતે ત્રિગુણાતીત બની ‘ચાતુર્વર્ણ્ય‘ વિભાગોથી ઉપર ઊઠી બધાં જ ધર્મોની સીમાઓ વટાવી ‘સર્વધર્માન પરિત્યજ્ય’ ને ચરિતાર્થ કરી શકાય તેને યથાર્થ રીતે સમજણ આપે છે.
હવે પછીની પોસ્ટમાં ધીરે ધીરે આ વિષયને શ્રી અરવિંદની યોગ દૃષ્ટિએ તપાસી સમજવાનો પ્રયાસ કરીશું. અભ્યાસુને જ્યાં કાંઈ ખૂટતું જણાય ત્યાં તે શ્રીઅરવિંદનો મૂળ અંગ્રેજી ગ્રંથ ’Essays on the Gita‘ ને હાથવગો રાખશે તો બધું જ સ્વયંસ્પષ્ટ થઈ જશે.
આ એક અભ્યાસ–નોઁધ છે; કોઈ સીધો અનુવાદ નથી કે પોતિકું કોઈ તાર્કિક નિરુપણ. શ્રીઅરવિંદના જ લખાણને કેંદ્રમાં રાખી સ્વયંસમજણ માટે કરેલી એક નોંધ માત્ર છે– એક પ્રયાસ છે.
આ પ્રકરણમાં ‘ચાતુર્વર્ણ્ય‘ વ્યવસ્થાને તેના યથાર્થ સ્વરુપે સમજવા માટે જે શ્લોકોનો સંદર્ભ ભગવદગીતામાંથી લેવામાં આવ્યો છે તે શ્લોકોને એક સાથે પ્રસ્તુત કર્યા છે.
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥2.31
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥3.35
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥4.13
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥18.41
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥18.42
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥18.43
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥18.44
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥18.45
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥18.46
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥18.47
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥18.48
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्ष्ययिष्यामि मा शुचः ॥18.66
In the vibrant world of online casinos, live gaming has carved out a niche of…
Als je op zoek bent naar een opwindende manier om je vrijetijd uren door te…
For UK players looking to maximize their gaming experience, understanding the intricacies of slot machines…
The world of casinos is vibrant and exciting, offering players a variety of games that…
In recent years, the online casino landscape has evolved dramatically, with platforms offering an increasing…
Kasino a sázková kancelář jsou dnes v České republice velmi populární. Tento článek se zaměří…