10. શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું

શૂદ્ર-શક્તિને દુષિત કરનાર તત્વ મનુષ્યમાં વિદ્યમાન તમોગુણનું હાવી થવું:

જ્ઞાની મનુષ્ય જ્ઞાનના આનંદ માટે કાર્ય કરતો હોય છે , ક્ષત્રિય પોતાની માન-પ્રતિષ્ઠા માટે કાર્ય કરતો હોય છે, વૈશ્ય પરસ્પર આદાન-પ્રદાન એટલે કે ઉપયોગિતા માટે કાર્ય કરતો હોય છે. પરંતુ માનવ વિકાસની અમુક કક્ષાએ – અમુક અવસ્થાએ તેની ઉન્નતી જ્ઞાન કે આદાન-પ્રદાન કે શક્તિ-પ્રદર્શનથી થતી નથી અને માનવ અંધ:પ્રેરણા, કામના અને જડતા ઉપર આધાર રાખતી પોતાના જીવનની રક્ષા તથા પોતાની પ્રાથમિક આવશ્યકતાની પૂર્તિ માટેજ કાર્ય કરતો હોય છે એટલે કે તે કોઈ ખાસ કાર્ય કરવા બાધ્ય રહેતો નથી. એટલે જો આવશ્યકતાઓ પૂરી થતાં જો તેને તેની મરજી ઉપર છોડી દેવામાં આવે તો સ્વભાવગત આળસનો ભરપુર મજા લે છે. જે આળસ આપણા સૌની અંદર વિદ્યમાન તમોગુણનું ખાસ અંગ છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago