મોટેભાગે એમ થતું હોય છે કે ગીતાના સ્લોકોને અને તેના ઉપદેશને સંપૂર્ણ અર્થ ધારણ કરનાર કોઈ એક સ્વતંત્ર ઉદ્ધરણ તરીકે લેવામાં આવે છે. પરંતુ આખા ગ્રંથમાં અને વિશેષ કરીને છેલ્લા બાર અધ્યાયોમાં તે જે વસ્તુ કહી રહી છે તે બધાની સાથે સંગતિ કરીને એટલે કે તે બધાની સાથે અનુસંધાન કરીને આપણે તેનો ઉપદેશ ગ્રહણ કરવાનો છે. તો જ આપણને સમજાશે કે એનો અર્થ વધુ ઊંડો અને ગહન છે.
જીવન અને કર્મોના વિષયમાં ગીતાનું દર્શન એ છે કે બધું જ વાસુદેવ રૂપ પ્રભુનોજ આવિર્ભાવ છે –
यतः प्रवृत्तिः भूतानाम् येन सर्वम् इदम् ततम् ।
स्वकर्मणा तम् अभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः ॥18.46
**
Sri Aurobindo’s Interpretation
He from whom all beings originate, by whom all this universe is pervaded, by worshipping Him by his own work, a man reacheth perfection.
Le secteur des casinos en ligne connaît une révolution grâce à la montée en puissance…
Lupemba Casino est une plateforme de jeux en ligne qui fidélise de nombreux joueurs en…
U dinamičnom svijetu online kockanja, ključno je istražiti razne ponude i promocije koje casino platforme…
Výběr správné sázkové stránky je pro mnoho hráčů klíčový. Zejména v roce 2026 se stále…
Choosing an online casino takes more than browsing a game lobby or noticing a welcome…
El mundo de los casinos en línea ha evolucionado de manera significativa en los últimos…