Daily Archive: October 5, 2018
યાદ રાખ, મારા બાળક, ઊંડે તારા આત્માની ગહનતામાં હું હંમેશા તારી સાથે છું, પ્રેમ કાળજી પૂર્વક તારા જીવન અને તારી પ્રગતિ ઉપર ચોવીસે કલાક નજર રાખું છું અને તારા લથડતા પગલાને દોરી રહી છું....
ઉપનિષદને વિષે બહુ થોડા લોકો જાણે છે. જયારે ઉપનિષદનો વિચાર કરીએ છીએ, ત્યારે ઘણે ભાગે આપણે શંકરાચાર્યનો અદ્વેતવાદ, રામાનુજનો વિશિષ્ટાદ્વૈતતવાદ કે મધ્વનો દ્વૈતવાદ વગેરે દાર્શનિકોની વ્યાખ્યાઓનો ખ્યાલ કરીએ છીએ. અસલ ઉપનિષદોમાં શું લખાણ છે,તેનો...
હે મા દુર્ગે ! સિંહવાહિની ! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે ! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હે માતા, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ...
હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ...
પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા...
હુતા: મા, દિવ્ય બળોની ગતિ ધીમે જણાય છે જ્યારે દિવ્યતાથી વિપરીત બળો સત્વરે મારી ચેતનામાં ધસી જઈ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એમ કેમ શ્રી મા: કારણ કે તારો પોકાર જોઈએ તેટલા પ્રમાણમાં...
મારા વહાલા બાળક, મારો પ્રેમ નિરંતર તારી સાથે છે. મારી મદદ હંમેશ તારી સાથે છે. મારી શક્તિ સદૈવ તારી સાથે છે. હું તને તમામ મુશ્કેલીઓની આરપાર પ્રકાશ, શાંતિ અને આનંદ તરફ દોરી જઈશ. આ...
જીવનનું સાચું ધ્યેય, પ્રભુની હાજરીને પોતાની અંદર ઊંડે ઊંડે પણ શોધવી અને તેને સમર્પણ કરવું જેથી કરીને તે જીવનને, સર્વ લાગણીઓની અને શરીરની બધી જ ક્રિયાઓનો દોર હાથમાં લે. આ વસ્તુ અસ્તિત્વને સાચું અને...