Daily Archive: October 20, 2018
મન નીરવ થઇ જાય, વિચારોથી મુકત અને પ્રશાંત બને એ વસ્તુ અનિષ્ટ નથી. કારણ કે મોટે ભાગે જયારે મન એ પ્રમાણે નીરવ બને છે ત્યારે તેની ઉપરના લોકમાંથી વ્યાપક શાંતિનું પૂરેપુરું અવતરણ થઇ શકે...
શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત આ પ્રમાણે છે : જયારે મન શૂન્ય એટલે કે ખાલી હોય છે ત્યારે એમાં એક પણ વિચાર, એક પણ વિભાવન કે કલ્પના, કોઇ પણ પ્રકારની માનસિક ક્રિયા...