Uncategorized February 23, 2019 વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.12 પ્રશ્નઃ મનસનું કાર્ય શું છે ? ઉત્તર : વસ્તુઓનો અનુભવ કરવો અને એના પ્રત્યે મનોમય પ્રતિભાવ વ્યક્ત કરવો તેમજ બુદ્ધિને એની અસરો પહોંચાડવી. પ્રશ્નઃ આપણી સાધનાપદ્ધતિમાં મનસનું સ્થાન શું છે ? ઉત્તર : એક...