Uncategorized February 24, 2019 વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13 પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે તો એનો અર્થ શું એમ થાય કે જે કંઇ રચનાઓ થાય છે તેને માટે મન તેમજ પ્રાણ જવાબદાર હોય...