Uncategorized March 5, 2019 વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15 પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે ‘ક્ષ ના વિચારો અને એની કામનાઓએ કદાચ મારા સ્વપ્નમાં મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હોય’ બીજી વ્યક્તિનો વિચાર કે એની ઈચ્છા મારા સ્વપ્નમાં કેવી રીતે મૂર્ત...