Uncategorized March 6, 2019 વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16 પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં હોય તો સભાન રહી શકે ? ઉત્તર : માણસ જ્યારે પોતાની મર્યાદિત શારીરિક વ્યક્તિતામાંથી બહાર નીકળી ગયો હોય તથા...