વૈશ્ય-પ્રકૃતિ:

  • માનવ-પ્રકૃતિની એક વૃત્તિ એવી હોય છે જેમાં વ્યાવહારિક અને વ્યવસ્થાશીલ બુદ્ધિ અને પ્રાણની વિશિષ્ટ સહજવૃત્તિ ઊભરતી હોય છે.
  • વૈશ્ય-પ્રકૃતિની વૃત્તિને કારણે જ આપણી વ્યાપારિક તેમજ ઔદ્યોગિક સભ્યતાનું નિર્માણ થયું છે અને તેની મર્યાદા અને વિકૃત્તિઓથી આપણે સૌ વાકેફ છીએ. આમ હોવા છતાં વૈશ્ય-પ્રકૃતિની પોતાની અનોખી શક્તિઓ પણ છે. એમાં એવા તત્વો છે જે જીવનની સમગ્રતા માટે અન્ય ચીજોની માફક અનિવાર્ય છે.

 

વૈશ્ય-પ્રકૃતિનાં મુખ્ય લક્ષણો:

  • બાહ્ય ક્રિયામાં નિપૂર્ણ
  • આવિષ્કારક બુદ્ધિ
  • વ્યાવસાયિક, વ્યાપારિક, ઔધોગિક, આર્થિક, વ્યાવહારિક તેમજ વૈજ્ઞાનિક, યાંત્રિક, તકનીકી અને ઉપયોગીતાવાદી મન

 

આવી પ્રકૃતિવાળા મનુષ્યનું મન વિકાસનાં  મધ્યમ સ્તરે આવી પહોચેલું હોય છે. તે શિખરો પ્રતિ ઉડાન ભરવાનું તસ્દી લેતું નથી – ભારે પરિશ્રમ કરતું નથી તેમજ એટલું મહાન પણ હોતું નથી કે જીવનના વર્તમાન ઢાંચાઓને તોડી અન્ય નૂતન ઢાંચાઓનું સર્જાન કરી શકે. પરંતુ ક્ષમતા, અનુકૂલનશીલતા તથા સંયમ-મર્યાદા રૂપી વિશેષ લક્ષણોથી યુક્ત હોય છે.

શ્રી અરવિંદ

Recent Posts

Explore the 1Win India official site: your gateway to exciting casino games and bonuses

In the vibrant world of online gaming, casinos have become a haven for thrill-seekers and…

19 hours ago

Top 10 games to play at 1Win India: must-try for casino enthusiasts

As the online casino landscape continues to evolve, players are constantly on the lookout for…

19 hours ago

Zahraničné kasína pre Slovákov: Prehľad najbezpečnejších platobných metód

Online hazardné hry sa stali populárne aj na Slovensku, pričom zahraničné kasína ponúkajú širokú škálu…

1 day ago

Aprenda fazer saques em cassinos online: um passo a passo seguro

Os cassinos online têm ganhado cada vez mais popularidade, permitindo que os jogadores desfrutem de…

1 day ago

Die besten Casinoboni 2026: So maximierst du deinen Spielspaß

Im Jahr 2026 gibt es eine Vielzahl von Casinoboni, die Spielern helfen, ihr Spielerlebnis zu…

1 day ago

Jak wybrać kasyna z szybką wypłatą: kluczowe czynniki w 2026 roku

Wybór odpowiedniego kasyna internetowego to kluczowy krok dla każdego gracza. W 2026 roku, z rosnącą…

1 day ago