જો મન ચંચળ હોય તો યોગસાધનામાં પાયો સ્થિર થવો શકય નથી. એને માટે મનની અચંચળતા પ્રાપ્ત કરવી એ પહેલી આવશ્યકતા…
હું કદી પણ મારો સંકલ્પ કોઈ પર લાદતી નથી. ફક્ત જો મને કોઈ પૂછે કે મારો સંકલ્પ શો છે જેથી…
શ્રી માને હુતા નો પત્ર: મારી વહાલી મા, જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ…
મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ. અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ…
મે જાણી જોઈને તારા ગઇકાલના પત્ર નો જવાબ નથી આપ્યો અને હવે હું તને ફરીથી તે જ કહું છું કે…
મને ખેદ છે કે તને મારી બીક લાગે છે અને તું હાર્દિક પ્રસન્નતાથી મારી પાસે આવતી નથી, કારણ આ ભય…
મારા વહાલા નાના બાળક, ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ 'ઈશ્વરની મદદ' એમ થાય છે. અને તે…
તારો સરસ પત્ર મને મળ્યો અને મેં તે વાંચ્યો. બેશક, પૂર્ણયોગનો માર્ગ સરળ નથી. પરમ પ્રભુને જીતવા એ એક કઠિન…
મને ખૂબ અફસોસ છે કે તારે વારંવાર ઘણું સહેવું પડે છે. હું ઈચ્છું છું કે તને સુખ અને સ્વાસ્થ્ય મળે…
શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ…