ગીતાનો આદેશ છે કે પ્રભુની પૂજા स्वकर्मणा (18.46)- એટલે કે પોતાના સ્વકર્મથી કરવી જોઈએ. આપણે પ્રકૃતિના સ્વધર્મ દ્વારા નિર્મિત કર્મોને ભગવાનને અર્પણ કરવાના છે. કારણકે સૃષ્ટિની સમસ્ત ગતિ તથા કર્મની સમસ્ત પ્રવૃત્તિ પ્રભુ દ્વારા...
અને અંતમાં, આ ચતુર્વિધ કર્મના દિવ્યતમ રૂપ અને અત્યંત ક્રિયાશીલ આત્મશક્તિને પ્રાપ્ત કરવું એ જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ પ્રતિની વિશાળ વાસ્તવિકતાના દ્વારે પહોંચવાનો શીઘ્રગામી માર્ગ છે. આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે...
ચતુર્વિધ દેવત્વનો પ્રત્યેક પાસુ/પક્ષ પ્રકૃતિમાં પોતાનું પ્રધાન સ્વભાવિક તત્વનું સંવર્ધન કરીને બીજા ત્રણેય પાસાં / પક્ષો દ્વારા સમૃદ્ધ બનીને તે પ્રધાન પાસું પૂર્ણતા પ્રતિ પ્રગતિ કરે છે. આ પ્રગતિ ત્રિગુણના નિયમોનુસાર થાય છે. જ્ઞાનમય...
ચાતુર્વર્ણ્યની અસલ સત્ય તે એનું બાહ્ય સ્વરૂપ નથી, પરંતુ આપણા અંતરઆત્માની ક્રિયાશીલ શક્તિ છે. આધ્યાત્મિક પ્રકૃતિની ચતુર્વિધ સક્રિય શક્તિ એ છે એનું સત્ય. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય...
માનવ પ્રકૃતિમાં આ ચારેય વ્યક્તિત્વના કોઈને કોઈ અંશ વિકસિત કે અવિકસિત માત્રામાં , વ્યાપક કે સંકુચિત, દબાયેલ કે સપાટી પર ઉભરી આવેલ હંમેશા મોજૂદ હોય છે. પરંતુ મોટેભાગે, મનુષ્યમાં આ ચારેયમાંથી એક યા બીજું...
જીવનમાં માનવના ચાર-વર્ગો પાડવાનો બાહ્ય વિચાર ઉપર જે દિવ્ય કર્મ નું સત્ય જણાવ્યું તેનું વધારે બહિર્મુખ કાર્ય માત્ર છે, ત્રિગુણના વ્યાપારમાં તેમની અનંત ક્રિયાઓનું એક પાસુ માત્ર છે. એ સાચું છે કે આ જન્મમાં...
જ્યારે આપણે આ વાસ્તવિક અંતરાત્માને પ્રાપ્ત કરીએ છીએ, આપણને ટકાવી રાખનાર, અવિકારી વિશ્વાત્મા ને જાણીએ છીએ તથા આપણી અંદર રહેલો ઈશ્વરરૂપ પુરષોતમ જે પ્રકૃતિના સમગ્ર કાર્યનો અધ્યક્ષ છે અને તેને દોરે છે તેને જાણીએ...
મોટેભાગે એમ થતું હોય છે કે ગીતાના સ્લોકોને અને તેના ઉપદેશને સંપૂર્ણ અર્થ ધારણ કરનાર કોઈ એક સ્વતંત્ર ઉદ્ધરણ તરીકે લેવામાં આવે છે. પરંતુ આખા ગ્રંથમાં અને વિશેષ કરીને છેલ્લા બાર અધ્યાયોમાં તે જે...
આ પ્રકરણ પર દ્રષ્ટિપાત કરતા ત્રણ મંતવ્યો આપણી સમક્ષ પહેલી નજરે ઉપસ્થિત થાય છે અને અહીં ગીતામાં જે પણ કાંઈ કહેવામાં આવ્યું છે તેમાં આ ત્રણે અંતર્નિહિત સમજી શકાય છે. પહેલું છે, સર્વ કર્મો...
આપણે જોઇ પણ શકીએ છીએ કે ગીતા પોતે બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન કરે છે ત્યારે બાહ્ય કાર્ય વ્યાપારના સ્વરૂપમાં નહીં– એટલે કે પઠન, અધ્યાપન અને પુરોહિતપણું અથવા તો રાજ્ય કાર્ય, યુદ્ધ કે રાજનીતિની...