જન્મ
- ૨૬,મે-૧૮૯૪; સુરત
- વતન – ભરૂ્ચ
અવસાન
- ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી
કુટુમ્બ
- માતા – ? ; પિતા – બાલકૃષ્ણ; મોટા ભાઈ – છોટુભાઈ ( વ્યાયમવીર)
શિક્ષણ
- પ્રાથમિક – ભરૂચ
- ૧૯૦૯ – મેટ્રિક
- ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.
વ્યવસાય
- સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત
તેમના વિશે વિશેષ
- વડીલબંધુ છોટુભાઈ સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
- ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
- શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
- ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
- ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા
રચનાઓ
- વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
- ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
- પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
- પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
- નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
- આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
- અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
- English
- The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
- Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
- Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ
- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
- વિકીપિડિયા