મનની સ્થિરતા જાળવી રાખવી

 

હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ તું મેળવી શકીશ.

28 જૂન ૧૯૫૫

સંદર્ભ : શ્વેત ગુલાબ

You may also like...