વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ: ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો...