શ્રી અરવિંદ / સાવિત્રી / સાવિત્રી માહાત્મ્ય February 27, 2019 ‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો ‘સાવિત્રી’ ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે છે: “અજ્ઞાન અને મૃત્યુની પક$માં આવેલો, પોતાની સત્તાના દિવ્યસત્યને ધારણ કરતો, પ્રતિનિધિ આત્મા તે સત્યવાન છે, પરમ સત્યની દેવી...