Category: ૧૯૫૫

Beautiful pic of The Mother of Sri Aurobindo Ashram

શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે?

ખરેખર, મારા બાળક, મારો આશય તને તજી દેવાનો નથી, જેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? તેઓ ખૂબ ઉપદ્રવી છે અને બધા ઉપર પોતાનું ઝેર ફેંકે...

Beautiful pic of The Mother of Sri Aurobindo Ashram

મનની સ્થિરતા જાળવી રાખવી

  હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ...

પરમ પ્રભુને સાચી અને હાર્દિક આસ્થાથી બોલાવવા જોઈએ

પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા...

ગ્રહણ કરવાનું તારે જ છે.

હુતા: મા, દિવ્ય બળોની ગતિ ધીમે જણાય છે જ્યારે દિવ્યતાથી વિપરીત બળો સત્વરે મારી ચેતનામાં ધસી જઈ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એમ કેમ શ્રી મા: કારણ કે તારો પોકાર જોઈએ તેટલા પ્રમાણમાં...

કદી પણ ભૂલીશ નહિ

મારા વહાલા બાળક, મારો પ્રેમ નિરંતર તારી સાથે છે. મારી મદદ હંમેશ તારી સાથે છે. મારી શક્તિ સદૈવ તારી સાથે છે. હું તને તમામ મુશ્કેલીઓની આરપાર પ્રકાશ, શાંતિ અને આનંદ તરફ દોરી જઈશ. આ...