શ્રી માને હુતા નો પત્ર: મારી વહાલી મા, જ્યારે મારી જમણી આંખ ફરકે છે ત્યારે મને લાગે છે કે આ શુભ ચિન્હ નથી; નક્કી કંઈ અનિષ્ટ થશે અને હું ગભરાઈ જાઉં છું. શ્રીમા નો...
મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ. અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા...
મે જાણી જોઈને તારા ગઇકાલના પત્ર નો જવાબ નથી આપ્યો અને હવે હું તને ફરીથી તે જ કહું છું કે જે મેં તને અગાઉ કહેલું છે. તું જ્યારે તારુ મગજ, તારા હાથ અને કલમ...
મને ખેદ છે કે તને મારી બીક લાગે છે અને તું હાર્દિક પ્રસન્નતાથી મારી પાસે આવતી નથી, કારણ આ ભય જ તને ગ્રહણશીલ થતાં અટકાવે છે. તારા તરફ હું ફક્ત પ્રેમ, કરુણા અને તું...
મારા વહાલા નાના બાળક, ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ ‘ઈશ્વરની મદદ’ એમ થાય છે. અને તે આપતી વેળાએ મારે તને કહેવું હતું કે પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ...