૧૯૫૫ / White Roses / શ્વેત ગુલાબ October 5, 2018 પરમ પ્રભુને સાચી અને હાર્દિક આસ્થાથી બોલાવવા જોઈએ પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા...