Loading Events

« All Events

  • This event has passed.

ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મું વાર્ષિક અધિવેશન

December 29, 2018 - December 30, 2018

ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મુું વાર્ષિક અધિવેશન
તારીખ : ૨૯ અને ૩0 ડિસેમ્બર ૨0૧૮ (શનિવાર અને રવિવાર)
શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા

અધિવેશનનું વિષયવસ્તુ :  “સમતા”

આ સંદર્ભમાં દરેક કેન્દ્રને વિનંતી કે પોતાના કેન્દ્રના અહેવાલની સાથે સાથે આ વિષયવસ્તુ ઉપર પણ પોતાના ચિંતનો રજૂ કરે.

તારીખ 29 અને 30 ડિસેમ્બર 2018 બંને દિવસો માટે આપને અને આપના કેન્દ્ર / શાખા સાથે સંકળાયેલ સર્વે ભાઈ-બહેનોને હાજર રહી સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ છે.

શ્રી માતૃ ચરણે
શરદભાઈ જોશી
અધ્યક્ષ, શ્રી અરવિંદ સોસાયટી, ગુજરાત સ્ટેટ કમિટી, વડોદરા.
  • નોંધણી ફી: રુ: 200 (વ્યક્તિ દીઠ)
  • આપના અને આપના મિત્રોના આગમનની માહિતી તારીખ : 20 /12/ 2018 પહેલા મોકલી આપવા વિનંતી.

Details

Start:
December 29, 2018
End:
December 30, 2018
Event Category:

Organizer

Sri Aurobindo Society, Gujarat State Committee
Phone:
02652412685
Email:
sasvadodara@aurosociety.org
View Organizer Website

Venue

શ્રી અરવિંદ નિવાસ- વડોદરા
Sri Arvind Ashram,Dandia Bazar,
Vadodara, GUJARAT 390001 India
+ Google Map
Phone:
 0265 241 2685
View Venue Website