Loading Events

« All Events

  • This event has passed.

નવસારી – ત્રિદિવસીય શિબિર

December 20, 2018 @ 10:00 am - December 22, 2018 @ 12:30 pm

તા. 21 ડિસેમ્બર ૧૯૮૨ના રોજ નવસારી કેંદ્રમાંં શ્રી અરવિંદના ‘દિવ્યાંશ’ પધરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષોની પરંંપરા મુજબ આ વર્ષે પણ એક ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય રાખવામાંં આવ્યો છે:

વિષય : ભારતીય સંસ્કૃતિની ચાતુર્વર્ણ વ્યવસ્થા- શ્રી અરવિંદના પ્રકાશમાં

આ વિષયને ઊંંડાણથી સમજવા માટે શ્રી અરવિંદના મહાન ગ્રંથો- યોગમાર્ગનો સમન્વય, ગીતા નિંબંધો, ભારતીય સંસ્કૃતિના પાયા તેમજ ‘ વંદેમાતરમ’માં પ્ર્કાશિત થયેલ આ વિષય ઉપર આધારિત લેખોનો આધાર લેવાનો પ્રયત્ન કરવામાંંઆવશે.

શ્રી અરવિંદના ગ્રંથોને કેંદ્ર સ્થાને રાખી આ વિષય ઉપર જે સાધક્મિત્રોએ કોઈ અભ્યાસ લેખે તૈયાર કર્યો હોય અથવા તૈયારી કરી પ્રસ્તૃત કરવા ઈચ્છ્તો હોય તો તેમણે નવસારી કેંદ્રના આયોજકનો સંપર્ક કરવો.

(નોંધ :પ્રસ્તૃતિ ફ્કત ૪૦ થી ૪૫ મિનિટની મર્યાદામાં રહેશે. 
દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પોતાની અભિવ્યક્તિ કરી શક્શે)

આ વિવાદાગ્રસ્ત વિષય ઉપર ચિંતન-મનન કરવા માટે સર્વે ઉત્સુક અને અભ્યાસુ સાધકોને હાર્દિક નિમંત્રણ નવસારી કેંદ્ર પાઠવે છે.

આ ત્રિદિવસીય શિબિર માટેનો વિસ્તૃત કાર્યક્રમ હવે પછી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નિમંત્રક:

શ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર – નવસારી

Details

Start:
December 20, 2018 @ 10:00 am
End:
December 22, 2018 @ 12:30 pm
Event Category:
Event Tags:
, ,

Organizer

શ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર , નવસારી
Phone:
૯૪૨૭૧૫૫૨૦૫
Email:
dilip.nvs@gmail.com
View Organizer Website

Venue

શ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર – નવસારી
Sri Arvind Yog Sadhana Kendra, Maharshi Sri Arvind Marg
Navsari, Gujarat 396445 India
+ Google Map
Phone:
9427155205
View Venue Website