BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//ઑરોગુજરાત - ECPv6.1.2.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:ઑરોગુજરાત
X-ORIGINAL-URL:https://aurogujarat.com
X-WR-CALDESC:Events for ઑરોગુજરાત
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20180101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20181229
DTEND;VALUE=DATE:20181231
DTSTAMP:20260527T041140
CREATED:20181115T144426Z
LAST-MODIFIED:20181116T032931Z
UID:907-1546041600-1546214399@aurogujarat.com
SUMMARY:ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મું વાર્ષિક અધિવેશન
DESCRIPTION:ગુજરાતના શ્રી અરવિંદ કેન્દ્રોનું ૪૭મુું વાર્ષિક અધિવેશન\nતારીખ : ૨૯ અને ૩0 ડિસેમ્બર ૨0૧૮ (શનિવાર અને રવિવાર)\nશ્રીઅરવિંદ નિવાસ\, દાંડિયા બજાર\, વડોદરા \n\nઅધિવેશનનું વિષયવસ્તુ :  “સમતા”\n\nઆ સંદર્ભમાં દરેક કેન્દ્રને વિનંતી કે પોતાના કેન્દ્રના અહેવાલની સાથે સાથે આ વિષયવસ્તુ ઉપર પણ પોતાના ચિંતનો રજૂ કરે. \nતારીખ 29 અને 30 ડિસેમ્બર 2018 બંને દિવસો માટે આપને અને આપના કેન્દ્ર / શાખા સાથે સંકળાયેલ સર્વે ભાઈ-બહેનોને હાજર રહી સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ છે. \nશ્રી માતૃ ચરણે\n\nશરદભાઈ જોશી\nઅધ્યક્ષ\, શ્રી અરવિંદ સોસાયટી\, ગુજરાત સ્ટેટ કમિટી\, વડોદરા.\n\nનોંધણી ફી: રુ: 200 (વ્યક્તિ દીઠ)\nઆપના અને આપના મિત્રોના આગમનની માહિતી તારીખ : 20 /12/ 2018 પહેલા મોકલી આપવા વિનંતી.
URL:https://aurogujarat.com/event/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%b0%e0%aa%b5%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8/
LOCATION:શ્રી અરવિંદ નિવાસ- વડોદરા\, Sri Arvind Ashram\,Dandia Bazar\,\, Vadodara\, GUJARAT\, 390001\, India
CATEGORIES:વડોદરા અધિવેશન
ATTACH;FMTTYPE=image/jpeg:https://aurogujarat.com/wp-content/uploads/2018/11/sri-arvind-nivas-vadodara-e1542293037557.jpg
ORGANIZER;CN="Sri%20Aurobindo%20Society%2C%20Gujarat%20State%20Committee":MAILTO:sasvadodara@aurosociety.org
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20181220T100000
DTEND;TZID=Asia/Kolkata:20181222T123000
DTSTAMP:20260527T041140
CREATED:20181010T052046Z
LAST-MODIFIED:20181012T065755Z
UID:468-1545300000-1545481800@aurogujarat.com
SUMMARY:નવસારી - ત્રિદિવસીય શિબિર
DESCRIPTION:તા. 21 ડિસેમ્બર ૧૯૮૨ના રોજ નવસારી કેંદ્રમાંં શ્રી અરવિંદના ‘દિવ્યાંશ’ પધરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષોની પરંંપરા મુજબ આ વર્ષે પણ એક ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય રાખવામાંં આવ્યો છે: \nવિષય : ભારતીય સંસ્કૃતિની ચાતુર્વર્ણ વ્યવસ્થા- શ્રી અરવિંદના પ્રકાશમાં \nઆ વિષયને ઊંંડાણથી સમજવા માટે શ્રી અરવિંદના મહાન ગ્રંથો- યોગમાર્ગનો સમન્વય\, ગીતા નિંબંધો\, ભારતીય સંસ્કૃતિના પાયા તેમજ ‘ વંદેમાતરમ’માં પ્ર્કાશિત થયેલ આ વિષય ઉપર આધારિત લેખોનો આધાર લેવાનો પ્રયત્ન કરવામાંંઆવશે. \nશ્રી અરવિંદના ગ્રંથોને કેંદ્ર સ્થાને રાખી આ વિષય ઉપર જે સાધક્મિત્રોએ કોઈ અભ્યાસ લેખે તૈયાર કર્યો હોય અથવા તૈયારી કરી પ્રસ્તૃત કરવા ઈચ્છ્તો હોય તો તેમણે નવસારી કેંદ્રના આયોજકનો સંપર્ક કરવો. \n(નોંધ :પ્રસ્તૃતિ ફ્કત ૪૦ થી ૪૫ મિનિટની મર્યાદામાં રહેશે. \nદૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પોતાની અભિવ્યક્તિ કરી શક્શે)\nઆ વિવાદાગ્રસ્ત વિષય ઉપર ચિંતન-મનન કરવા માટે સર્વે ઉત્સુક અને અભ્યાસુ સાધકોને હાર્દિક નિમંત્રણ નવસારી કેંદ્ર પાઠવે છે. \nઆ ત્રિદિવસીય શિબિર માટેનો વિસ્તૃત કાર્યક્રમ હવે પછી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. \nનિમંત્રક: \nશ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર – નવસારી
URL:https://aurogujarat.com/event/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%80%e0%aa%af-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%ac%e0%aa%bf%e0%aa%b0/
LOCATION:શ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર – નવસારી\, Sri Arvind Yog Sadhana Kendra\, Maharshi Sri Arvind Marg\, Navsari\, Gujarat\, 396445\, India
CATEGORIES:નવસારી શિબિર
ATTACH;FMTTYPE=image/png:https://aurogujarat.com/wp-content/uploads/2018/10/Navsari-kendra-photo.png
ORGANIZER;CN="%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%20%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%20%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%20%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%95%E0%AB%87%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%20%2C%20%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80":MAILTO:dilip.nvs@gmail.com
END:VEVENT
END:VCALENDAR