મીઠો અને સુંદર પત્ર મેળવી હું ખૂબ જ ખુશ થઈ. અવશ્ય, હું તારી પ્રાર્થના સાંભળું છું અને મારો સંકલ્પ એ છે કે આ તારો દુષ્ટ દુશ્મન સદાને માટે હારી જ જાય અને તેનું પાછા...
મે જાણી જોઈને તારા ગઇકાલના પત્ર નો જવાબ નથી આપ્યો અને હવે હું તને ફરીથી તે જ કહું છું કે જે મેં તને અગાઉ કહેલું છે. તું જ્યારે તારુ મગજ, તારા હાથ અને કલમ...
મને ખેદ છે કે તને મારી બીક લાગે છે અને તું હાર્દિક પ્રસન્નતાથી મારી પાસે આવતી નથી, કારણ આ ભય જ તને ગ્રહણશીલ થતાં અટકાવે છે. તારા તરફ હું ફક્ત પ્રેમ, કરુણા અને તું...
મારા વહાલા નાના બાળક, ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ ‘ઈશ્વરની મદદ’ એમ થાય છે. અને તે આપતી વેળાએ મારે તને કહેવું હતું કે પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ...
તારો સરસ પત્ર મને મળ્યો અને મેં તે વાંચ્યો. બેશક, પૂર્ણયોગનો માર્ગ સરળ નથી. પરમ પ્રભુને જીતવા એ એક કઠિન કાર્ય છે. પણ સચ્ચાઈ અને સતત પ્રયાસ વડે ચોક્કસ સફળ થઇ શકાય છે. મારી...
મને ખૂબ અફસોસ છે કે તારે વારંવાર ઘણું સહેવું પડે છે. હું ઈચ્છું છું કે તને સુખ અને સ્વાસ્થ્ય મળે અને મારો પ્રેમ તને કદી પણ તજી દેતો નથી. ૧૧ ડિસેમ્બર ૧૯૫૫ શ્વેત ગુલાબ
શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે...
એક વાત તો તારે સમજી જ લેવી જોઈએ કે આ પરિબળ પરમ પ્રભુ નો દુશ્મન છે. આ પરિબળ સમસ્ત સિદ્ધિઓનો વેરી છે અને મને મળવા માટે અને ડરાવે છે. તું ઇચ્છે છે એટલો સમય...
મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે. મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની...
હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો...