હું તને પ્રતીક ની બે નકલો મોકલું છું. તેમાંના એક ઉપર તેનો ભાવાર્થ સમજાવ્યો છે. આ રહી પ્રતીકની ખરી રૂપરેખા: મધ્ય વર્તુળ તે પરાશક્તિને, મહાશક્તિ ને દર્શાવે છે. મધ્યની ચાર પાંદડીઓ માતાજીના ચાર સ્વરૂપો...
એ માટે માફ કરવા જેવું કંઈ જ નથી. તું પ્રથમ બલી બની છે. મેં તને ક્યારનું કહેલું જ છે કે આ પ્રતિકૂળ બળો તને સંતાપે છે અને તને ઈજા કરવા માંગે છે અને બધી...
તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને...
જ્યારે હું લખવા માટે ખૂબ જ વ્યસ્ત હોઉં છું ત્યારે પણ હંમેશા, તરત જ જવાબ આપું છું. પ્રતિકાર કરવા માટે મારો પ્રેમ, શક્તિ, મારી હિંમત અને દુષ્ટ હુમલાઓ સામે મારી રક્ષા દ્વારા હું તને...
મને જોઈએ છે કે તું આ ક્રૂર બળોથી મુક્ત થઈ જ જા, કે જે તને ખૂબ જ દુઃખી કરે છે. તને તેઓની દુષ્ટ પકડમાંથી બચાવવા માટે આંતરિક રીતે હું સતત કાર્ય કરી રહી છું....
ખરેખર, મારા બાળક, મારો આશય તને તજી દેવાનો નથી, જેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? તેઓ ખૂબ ઉપદ્રવી છે અને બધા ઉપર પોતાનું ઝેર ફેંકે...
હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ...
પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા...