હુતા: મા, દિવ્ય બળોની ગતિ ધીમે જણાય છે જ્યારે દિવ્યતાથી વિપરીત બળો સત્વરે મારી ચેતનામાં ધસી જઈ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એમ કેમ શ્રી મા: કારણ કે તારો પોકાર જોઈએ તેટલા પ્રમાણમાં...
મારા વહાલા બાળક, મારો પ્રેમ નિરંતર તારી સાથે છે. મારી મદદ હંમેશ તારી સાથે છે. મારી શક્તિ સદૈવ તારી સાથે છે. હું તને તમામ મુશ્કેલીઓની આરપાર પ્રકાશ, શાંતિ અને આનંદ તરફ દોરી જઈશ. આ...
જીવનનું સાચું ધ્યેય, પ્રભુની હાજરીને પોતાની અંદર ઊંડે ઊંડે પણ શોધવી અને તેને સમર્પણ કરવું જેથી કરીને તે જીવનને, સર્વ લાગણીઓની અને શરીરની બધી જ ક્રિયાઓનો દોર હાથમાં લે. આ વસ્તુ અસ્તિત્વને સાચું અને...