શ્વેત ગુલાબ October 5, 2018 જીવનનો સાચો ધ્યેય જીવનનું સાચું ધ્યેય, પ્રભુની હાજરીને પોતાની અંદર ઊંડે ઊંડે પણ શોધવી અને તેને સમર્પણ કરવું જેથી કરીને તે જીવનને, સર્વ લાગણીઓની અને શરીરની બધી જ ક્રિયાઓનો દોર હાથમાં લે. આ વસ્તુ અસ્તિત્વને સાચું અને...