Tagged: નવસારી

નવસારી – ત્રિદિવસીય શિબિર

તા. 21 ડિસેમ્બર ૧૯૮૨ના રોજ નવસારી કેંદ્રમાંં શ્રી અરવિંદના ‘દિવ્યાંશ’ પધરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષોની પરંંપરા મુજબ આ વર્ષે પણ એક ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય રાખવામાંં આવ્યો છે:...