Tagged: બ્રાહ્મણની આત્મશક્તિઓ

3. બ્રાહ્મણની આત્મશક્તિઓ

જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ – જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે. જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા – પોતાના આત્મા વિકાસ માટે, બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે, જગતમાં...