વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ: પારસ્પરિક વિનિમયની વિશાળતા – ઉદારતા જીવનનાં સંબંધોની ઉપયોગીતાથી વાકેફ મુકતહસ્ત વ્યય તથા પુનઃ ઉપાર્જન જીવન-જીવન વચ્ચે પ્રચુર આદાન-પ્રદાન જીવનની ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દેવું ફળદાયી અને ઉત્પાદનશીલ જીવનના લયતાલ અને સંતુલનનો...