Chapter XV-Soul-Force and the Fourfold Personality / યોગમાર્ગોનો સમન્વય / શ્રી અરવિંદ November 1, 2018 1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત જીવન એક ખોજ-યાત્રા છે- આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે – તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની. જીવન એક સંઘર્ષ-યાત્રા છે – આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ...