પરમ પ્રભુને પોકાર કરતી વેળાએ કે અભીપ્સા રાખતી વેળાએ જો તને બીક હોય કે પરમ પ્રભુ સાંભળશે નહિ અને તેમના ઉત્તર વિશે સંદેહ હોય તો પ્રતિકૂળ બળો હંમેશા સચેત છે તેઓ બીક અને શંકા...
હુતા: મા, દિવ્ય બળોની ગતિ ધીમે જણાય છે જ્યારે દિવ્યતાથી વિપરીત બળો સત્વરે મારી ચેતનામાં ધસી જઈ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એમ કેમ શ્રી મા: કારણ કે તારો પોકાર જોઈએ તેટલા પ્રમાણમાં...