૧૯૫૫ / શ્વેત ગુલાબ October 8, 2018 by શ્રી માતાજી · Published October 8, 2018 · Last modified October 12, 2018 શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે શ્રી અરવિંદનું ચિન્હ લાલ કમળ અને મારું શ્વેત છે. સ્વાભાવિક રીતે કમળ દિવ્ય જ્ઞાનનું પુષ્પ છે, પછી ભલેને તે કોઈપણ રંગનો હોય. પરંતુ રક્ત વર્ણ અવતારનો, પાર્થિવ તત્વમાં પ્રગટેલા પ્રભુ નો સંકેત કરે છે...