૧૯૫૫ / શ્વેત ગુલાબ October 5, 2018 by શ્રી માતાજી · Published October 5, 2018 · Last modified October 14, 2018 મનની સ્થિરતા જાળવી રાખવી હવે તેં જે શાંતિ અને સાંનિધ્ય અનુભવ્યા છે, તેને તારે મનની ખૂબ સ્થિરતા વડે જાળવવા જોઈએ. હું તને સતત મદદ કરું છું. પણ ફક્ત જો તારું મન સ્થિર હશે તો જ એ મદદ...