૧૯૫૬ / શ્વેત ગુલાબ October 9, 2018 પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ છે મારા વહાલા નાના બાળક, ગઈકાલે મેં તને નાનુ લાલ પુષ્પ આપેલું તેનો અર્થ ‘ઈશ્વરની મદદ’ એમ થાય છે. અને તે આપતી વેળાએ મારે તને કહેવું હતું કે પ્રભુની પ્રેમાળ મદદ હંમેશા તારી સાથે જ...