નિશ્વલ નીરવતા હમેશાં હિતકારી છે. પરંતુ જયારે હું મનની અચંચળતા વિષે કહું છું ત્યારે તેનો અર્થ મનની સંપૂર્ણ નીરવતા એવો કરવાનો નથી.અચંચળ મન એટલે ક્ષોભથી અને કલેશથી મુકત, સ્થિર, નિશ્વત અને પ્રફુલ્લ મન. એવું...
જો મન ચંચળ હોય તો યોગસાધનામાં પાયો સ્થિર થવો શકય નથી. એને માટે મનની અચંચળતા પ્રાપ્ત કરવી એ પહેલી આવશ્યકતા છે. વળી, આપ્ણી અંગત ચેતનાનો લય સાધવો એ કાંઇ યોગસાધનાનો મુખ્ય ઉદે્શ નથી. આપણી...