યોગસાઘનાના પાયા / શ્રી અરવિંદ October 23, 2018 7. અચંચળ મનની સ્થિતિ અચંચળ મન હોવું એ પહેલું પ્ગલું છે. મનની નીરવતા તેનાંથી આગળનું પગલું છે, પરંતુ અચંચળતા તો હોવી જોઇએ જ. અચંચળ મન એટલે આપણી અંદર રહેલી એક એવી મનોમન ચેતના જે વિચારોને પોતાનામાં આવતા તથા...