Tagged: અન્ય વર્ણોની શક્તિ

17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે. કારણ કે અન્ય વર્ણોના...

16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ: ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો...

15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી બ્રહ્મ-શક્તિ: શક્તિ-પ્રધાન માનવે પોતાની શક્તિ-સામર્થ્યને જ્ઞાન દ્વારા, બુદ્ધિ તથા ધર્મ તથા આત્માના પ્રકાશ દ્વારા આલોકિત કરવું જોઈએ નહિ તો તે કેવળ શક્તિશાળી અસુર બની શકે છે. ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ: ક્ષત્રિયની...

14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ: જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા...